ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
શનિવાર, જૂન 25, 2011
અરમાન પૂરા થઇ જશે
આંખ ને ઊઠાવી જો, અરમાન પૂરા થઇ જશે,
હાથને હલાવી જો, અરમાન પૂરા થઇ જશે,
માત્ર ખ્વાબ જોવામાં તો જિંદગી ખર્ચાઇ જશે,
એક સ્વપ્ન ને અજમાવી જો, અરમાન પૂરા થઇ જશે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો