ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
રવિવાર, ઑગસ્ટ 14, 2011
અમાસ ની રાત ના સૌંદર્ય ને જે માણી શકે,
એજ પૂનમ ના પ્રકાશ ની પોકળતા જાણી શકે,
સિતારા તો લુપ્ત રહી ને પણ સદાય સાથ દે છે,
પૂનમ ને એક રાત પૂરતી ભલે સહુ વખાણી શકે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો