ગુરુવાર, ઑગસ્ટ 18, 2011

ઉઝરડાં

લોહીઝાણ થઇ જતા,
હૈયું ખોલવા જતા.

આંખના  ઉઝરડાં,
ઈસીજી માં આવતા.

દિલને તરફેણતા,
દાઝતાં ને દૂઝતા.

લાગણી ના ઓછાયા,
આંખે કુંડાળા થતા.

આજના "આનંદ"માં,
કાલને વિસારતાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: