ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
રવિવાર, ઑગસ્ટ 14, 2011
પ્યાસ તો સહુ ને લાગે છે, બસ સહનશક્તિ નો ફેર હોય છે,
તરસ ના બદલાતા રંગ નું કારણ વ્યક્તિ નો ફેર હોય છે,
કોઇ ની પ્યાસ મા આશિક છે, તો કોઇ ની તરસમા ઇશ્વ્રર,
પ્રેમ હો કે બંદગી, આ યુગ માં બસ ભક્તિ નો ફેર હોય છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો