ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
મંગળવાર, ઑક્ટોબર 25, 2011
સર્વ ને માણીએ
આજે ફરી ને એક પુરાણા દર્દ ને માણીએ,
ચાલ સ્મ્રુતિ ને અજવાળે આ પર્વ ને માણીએ.
પત્રો-પુષ્પો,વાતો-મુલકાતો,મિલન-જુદાઇ,
યાદ કરી ક્રરી ને પ્રસંગ સર્વ ને માણીએ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો