ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
મંગળવાર, નવેમ્બર 22, 2011
મુક્તક
કદમ બે ચાર ચાલું છું ત્યાં ઠેસ વાગે છે,
દિલને માંડ સંભાળુ છું ત્યાં ઠેસ વાગે છે.
નદી સરોવર પણ હવે મોં ફેરવી બેઠા,
જરા ચરણ પખાળુ છું ત્યાં ઠેસ વાગે છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો