રવિવાર, જાન્યુઆરી 15, 2012

ખરી ગયા પર્ણ તો તૂટી પતંગોથી દેહ સજાવી લીધો,
વ્રૂક્ષો પણ શીખી ગયાછે, અહીં દેખાવ કરવાનું.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: