શનિવાર, મે 12, 2012

એક વાત્સલ્ય નો અહેસાસ સતત થાય છે,
'બા'' તારો સ્પર્શ આખા અંગમાં લહેરાય છે.
જિંદગી માં ક્યાંય ઠોકર ભૂલથી હું ખાઉં છું,
કાન માં તરત મને  ખમ્મા ખમ્મા સંભળાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: