શનિવાર, જાન્યુઆરી 05, 2013

ટપકી શકે


ઝાકળની જાત છે, જામી શકે, ટપકી શકે,
નઝરોની વાત છે, જામી શકે, ટપકી શકે,
બુંદ બુંદ સપનાઓ એમાં ભલે ને ભર્યા કરો,
આંખો બરફની પાટ છે, જામી શકે, ટપકી શકે. 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: