બુધવાર, જાન્યુઆરી 09, 2013


હૈયામાં ક્યાંક ફુટી  હશે યાદોની સરવાણી,
અપાર તેથી આવ્યા છે આજ આંખોમાં પાણી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: