સોમવાર, જૂન 24, 2013

સજ્જતાથી જીવવા જતાં સહજતા ગુમાવી બેઠા,
રહી સહી પણ હ્રદયની કોમળતા ગુમાવી બેઠા.
અંદરથી આવતો હતો એ સુરને પકડ્યો નહીં,
સફળતાને સાધતા અંતે સુરતા ગુમાવી બેઠા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: