મંગળવાર, જૂન 25, 2013

મોટા ડૂસકે
રડે જો કુદરત
તોય આફત

********

આવી જાય જો
કુદરતને આંસુ
પ્રલય આવે

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: