મંગળવાર, જુલાઈ 23, 2013

અસર સાચી થશે નશો ઉતર્યા પછી,
રગ રગ તૂટી જશે નશો ઉતર્યા પછી.
વફાના કેફમાં જે છલકાય છે આંખે,
એ "આનંદ" ઉડી જશે નશો ઉતર્યા પછી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: