ગુરુવાર, જુલાઈ 25, 2013

જેમ જેમ ઘેરો થતો જાય છે,
અહમ આછેરો થતો જાય છે.
છે મસ્તી એવી કંઇ ભગવાની,
"આનંદ" અનેરો થતો જાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: