સોમવાર, સપ્ટેમ્બર 29, 2014

માં નો પ્રથમ સ્પર્શ


એ સુવાળપ એ ધડકન રોમ રોમ રમે,
આંગળિઓની એ અડકન રોમ રોમ રમે.
લોહીના ઝરણામા એક નર્તન થઇ જઇ ને,
"માં" તારા સ્પર્શનું ગુંજન રોમ રોમ રમે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: