શનિવાર, સપ્ટેમ્બર 27, 2014

મુક્તક


ઉર્મિનો બહાવ આખર જેવો તેવો ક્યાં હતો,        
ઉતર્યો જે દાવ આખર જેવો તેવો ક્યાં હતો,
જિંદગીભર એ આદમી બેઠો ન થઇ શક્યો,
કાળજાનો ઘાવ આખર જેવો તેવો ક્યાં હતો.  

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: