ગુરુવાર, ઑક્ટોબર 02, 2014

ના કર મને તું સ્પર્શ હવે ભુલથી એ દોસ્ત,
સાવ અંગત હાથથી બહુ દાઝી જવાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: