ગુરુવાર, ઑક્ટોબર 02, 2014

તકદીરના છોડીને તણાવ હવે તું,
ભગવાની ભભૂત લગાવ હવે તું,
કસુંબલ રંગનો કેફ કેવો ચડી શકે,
એ અનુભુતિ કરવાને આવ હવે તું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: