શનિવાર, ઑક્ટોબર 11, 2014

તારૂ આવવું એટલે


તારૂ આવવું એટલે ફળિયાના ચહેરા પર લાલી,
તારૂ આવવું એટલે સીમના વાયરા થતાં ટપાલી,
તારૂ આવવું એટલે ધમની માં લોહીનો ધધકાટ,
તારૂ આવવું એટલે આ ઉંબરાની ઉતરતી ખાલી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: