શુક્રવાર, ઑક્ટોબર 10, 2014

મુક્તક


સવાલ મહત્વનો છે અને નથી,
અંદરના સત્વનો છે અને નથી,
અંધકાર નીચોવાય છે ભીતરથી,
મારા વ્યક્તિત્વનો છે અને નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: