સોમવાર, ઑક્ટોબર 17, 2016

ચમક કોઇ ચહેરા પર ક્યાં સાચી મળે છે !
ચાંદ પણ હવે મેકઅપ કરીને નિકળે છે.

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: