મંગળવાર, ઑક્ટોબર 18, 2016

જર્જરિત દિલ છે તોય ક્યાં ખાલી કરે છે,
બહુ ભરાડી ભાડુઆત છે  યાદો તમારી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: