બુધવાર, ઑક્ટોબર 26, 2016

ખુબ ઊલેચ્યું ખુબ ઊલેચ્યું અંધારું,
તોય કદી ના રોશન થયું મન મારું.

ઝળહળ ઝળહળ થઇ ગયો છું સકળ જગે,
ભડકે બળતા જીવતરને ક્યાં જઇ ઠારું ?

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: