બુધવાર, ઑક્ટોબર 05, 2016

મુક્તક



બહુ મજા ન આવી છંદ શીખવામાં,
સહજતા ગુમાવી છંદ શીખવામાં,
સરકતાં હતાં જે સરળતાથી શબ્દો,
એ ઉર્મિ ગુમાવી છંદ શીખવામાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: