મંગળવાર, જૂન 20, 2017

મુક્તક

ચહેરો હવે કોઈ ઉભરતો નથી,
વરસાદ પણ અંદર ઉતરતો નથી.
લીલાશના ઓકે ભલે ઝેર પણ,
કાળોતરો મેઘો કરડતો નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: