ગુરુવાર, જૂન 08, 2017

મુક્તક

એમનો જરા છાંયડો પડ્યો,
કિન્તુ હૃદયને વાયડો પડ્યો,
જિંદગી એવી પંગુ થઇ ગઈ,
ડગલું ભર્યું કે ભાયડો પડ્યો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: