મંગળવાર, જૂન 27, 2017

વરસાદથી ધોવાઇને સાફસુથરાં થાય છે,
ઝખ્મો ઘણાં એના પછી બહુ આકરાં થાય છે.

વિનોદ નગદિયા (આનંદ)               

ટિપ્પણીઓ નથી: