મંગળવાર, જુલાઈ 18, 2017

વરસાદની મોસમ છે, ચાલને પલળવા,
આ રાત પણ માઝમ છે, ચાલને પલળવા.

અંધારૂ આગ લગાવે, રોમ રોમ સળગે,
આજે તો મારા સમ છે, ચાલને પલળવા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: