રવિવાર, જુલાઈ 09, 2017

સાવ સહજતાથી નિભાવી લીધો તેં,
નહીં તો કેવો જટિલ ને અઘરો માણસ છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: