હાથમાં જે હોય છે,ભાગ્યમાં ક્યાં હોય છે?
તે છતાં પણ કેટલી કામનાઓ હોય છે.
રાહમાં આવ્યા કરે આમતો સારો સમય,
પણ સમયની એટલી ખેવના ક્યાં હોય છે.
વિનોદ નગદિયા (આનંદ)
તે છતાં પણ કેટલી કામનાઓ હોય છે.
રાહમાં આવ્યા કરે આમતો સારો સમય,
પણ સમયની એટલી ખેવના ક્યાં હોય છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો