સોમવાર, એપ્રિલ 30, 2018

મુક્તક

ગિરા ગુર્જરી મા તારા ચરણમાં,
કલમ ને ધરી મા તારા ચરણમાં.
હતી આ હ્રદયમાં જે લાગણીઓ,
બધી પાથરી મા તારા ચરણમાં.
 
વિનોદ નગદિયા (આનંદ)
  

ટિપ્પણીઓ નથી: