સાંજ સવારે, દર્દ ટપારે ?
રોજ મલકવું, કેમ અમારે ?
આમ તો શંકા, હોય ઝનૂની,
મૌન તમારું, વાત વધારે.
કોરી હથેળી, નાંખે બોકાસા,
ધોકે ને ધડકે, કાળ ધમારે,
કોઈ સંબંધો, ફૂલના ગજરા,
કોઈ સંબંધો, પથ્થર ભારે.
સાથમાં કાયમ,રહેતી કિસ્મત,
કેમ છતાંયે, સાથ નકારે !
વિનોદ નગદિયા (આનંદ)
રોજ મલકવું, કેમ અમારે ?
આમ તો શંકા, હોય ઝનૂની,
મૌન તમારું, વાત વધારે.
કોરી હથેળી, નાંખે બોકાસા,
ધોકે ને ધડકે, કાળ ધમારે,
કોઈ સંબંધો, ફૂલના ગજરા,
કોઈ સંબંધો, પથ્થર ભારે.
સાથમાં કાયમ,રહેતી કિસ્મત,
કેમ છતાંયે, સાથ નકારે !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો