ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
ગુરુવાર, નવેમ્બર 06, 2008
જીવનમાંથી
નિતરે છે ઉદાસી કેવી એના વદનમાંથી,
કે ભૂલી શક્યા નથી મને એ હજીય મનમાંથી.
ઓહ તારૂ રૂદન તો સ્વર્ગમાં ય અટક્યું નહી,
ટપક્યા કરે છે સિતારાઓ હજુ ગગનમાંથી.
ફક્ત એક ફુલ મેં ચૂંટ્યૂ હતુ કદિ ચમનમાંથી,
બહારો સાવ અદ્ર્શ્ય થઇ ગઇ મારા જીવનમાંથી.
વિનોદ નગદિયા-આનંદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો