ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
ગુરુવાર, નવેમ્બર 06, 2008
મારાથી છાનું ને છપનું ખરે છે,
આંખમાંથી એક એક સપનું ખરે છે.
કંકુના કોઇ જ્યારે થાપા કરે છે,
હાથમાં મને કેમ ખાલી ચડે છે?
વિનોદ નગદિયા-આનંદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો