ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
ગુરુવાર, નવેમ્બર 06, 2008
સાંભરે નહીં
શ્રધ્ધા ના નામ પર ભલે આંસુ ખરે નહીં,
આંખોની શૂન્યતા હવે પડખું ફરે નહીં.
એટલો પ્રગાઢ ક્યાં આપણો સંબંધ હતો,
કહીદો તમારી આંખને કે કરગરે નહીં.
મહેફીલ માં મારી અવદશા કેવી થતી હશે,
તારી જ વાત થાય અને તૂં સાંભરે નહીં.
વિનોદ નગદિયા-આનંદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો