સોમવાર, જૂન 14, 2010

રોજ રોજ

એકલતા નો ઓવડોઝ, રોજ રોજ,રોજ રોજ,
કેટલાં સપના કરૂ કમ્પોઝ, રોજ રોજ,રોજ રોજ,

શૂન્યતાની ધાર પણ હવે બૂઠ્ઠી થઇ ગઇ,
ખોતર્યા કર્યો છે ખાલીપો જ, રોજ રોજ,રોજ રોજ,

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: