ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
સોમવાર, નવેમ્બર 28, 2011
તું સાવ પાસેથી વહેતી હો ઝરણાની જેમ,
ને હું તરફડતો હોઉ પ્યાસા હરણાની જેમ.
સૂરજ ના કિરણ રોજ પરોઢિયે આવી ચઢે,
ને ફરી વળે છે સ્વપ્ન પર સાવરણાની જેમ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો