ગુરુવાર, નવેમ્બર 24, 2011

મુક્તક

ક્યાંક ધારદાર સંબંધ જાળવ્યા છે,
ક્યાંક લહેજતદાર સંબંધ જાળવ્યા છે,
હથેળીમાં હવે ઊપસી ગઇ છે એકલતા,
કારણ,મેં પારાવાર સંબંધ જાળવ્યા છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: