ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
રવિવાર, નવેમ્બર 06, 2011
મુક્તક
ફરિયાદ નો આ બધો ક્રમ રોજ થઇ ગયો,
નહોતા મને જે ચાહતા, હું એનોજ થઇ ગયો.
એક ઉપકાર મારા ઉપર કોઇએ એવો કર્યો,
અહેસાસ એનો જિંદગી પર બોજ થઇ ગયો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો