સિમિત સંબંધો,
જિવિત સંબંધો.
જિવિત સંબંધો.
સાત ફેરા લ્યો,
ત્વરિત સંબંધો.
પાસે ઉભાં,થઇ,
પછીંત સંબંધો.
પછીંત સંબંધો.
બહુ દર્દ આપે,
અતીત સંબંધો.
કબરના ફુલો,
ફલિત સંબંધો.
ફલિત સંબંધો.
પાનખર આપે,
હરિત સંબંધો.
અનુભવ તોડે,
નિહિત સંબંધો.
"આનંદ જોડે,
હસિત સંબંધો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો