રવિવાર, નવેમ્બર 06, 2011

મુક્તક

કોઇની ખામોશ મહેરબાની યાદ આવે છે,
પંથ માં જલતી રહેલી શમા ની યાદ આવે છે.

કંટકો ચૂભે છે જ્યારે ફૂલ ને ચૂંટતા મને,
ઘર મા કાયમ ભરેલી ફૂલદાની યાદ આવે છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: