ગુરુવાર, નવેમ્બર 24, 2011

તમે દાઝ્યા હો અને કોઇ આવીને મલમ લગાવી જાય,
ત્યારે ફરફોલાં માં પણ ફુલોની ફોરમ આવી જાય.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: