રવિવાર, નવેમ્બર 06, 2011

મુક્તક

ફુલો મળ્યા,ફોરમ મળી, ચમન મળ્યું,
કબર મળી, કાંધા મળ્યા, કફન મળ્યું,

એક ખટકો મોત પછી પણ રહી ગયો,
જિંદગીભર કોઇની સાથે કદિ ન મન મળ્યું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: