સોમવાર, નવેમ્બર 28, 2011

એક તારી યાદ દિલના તાર છેડી જાય છે,
નામ તારૂં જ્યાં પડે ત્યાં આંખડી છલકાય છે.

હરઘડી હરપળ જરા વિસરી નથી શકતો તને,
શ્વાસ કે ઉચ્છવાસમાં પણ તૂં જ ધડકી જાય છે.



વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: