ગુરુવાર, ડિસેમ્બર 01, 2011

મુક્તક

અનુભવ એવો મળ્યો છે હજાર આંખો જોઇને,
ઇલાજ કરી દઉ છું ફક્ત બિમાર આંખો જોઇને,
એક વાત અંગત કહેવી હતી, કહી શક્યો નહીં,
સિવાઇ ગયા હોઠ મારા,તારી લાચાર આંખો જોઇને.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: