ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
શુક્રવાર, જાન્યુઆરી 06, 2012
રાજા
યાદ પુરાણી ઝખ્મો તાઝા,
મન માંદા, છો શરીર સાજા.
સહુ આવી ને લૂંટી જાય છે,
અમે કહેવાઇએ દિલના રાજા.
રાત્રે ઊંઘી શકતા નથી હવે,
દિવસે જોયાછે સપના જાજા.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો