ગુરુવાર, મે 16, 2013


સંબંધોના રણમાં મૃગજળ મળે,
હવે દરેક જણમાં મૃગજળ મળે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: