શનિવાર, મે 18, 2013

બે હાઇકુ


વારતા જેવું
જીવતર, અક્ષ્રર
રેળાયા કરે
     *
વારતા વાંચી
નયનોમાં ઊભરે
અધૂરા અંત

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: