બુધવાર, મે 08, 2013


સ્પર્શ તો ફેલાઇને નસ નસમાં ભળી ગયો,
ટેરવાંનો હજી તરજૂમો આ દિલ કર્યા કરે,

શરદી,ખાંસી,તબિયત, બહાના છે બધા,
ખરેખર ગળામાં ડૂમો આ દિલ કર્યા કરે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: