બુધવાર, મે 08, 2013

પહોંચી ગયા


પડતા આખડતા પહોંચી ગયા,
હાંફતા હાંફતા પહોંચી ગયા,
થાકતાં રસ્તે અગર બેસી ગયા,
રસ્તા ખુદ દોડતા પહોંચી ગયા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: